ગુજરિયાં લૂટી (૨) કે લૂટી ઘનશ્યામ૧/૨

પદ ૨૧૬૧ મું.- રાગ ઠુમરી૧/૨
 
*ગુજરિયાં લૂટી (૨) કે લૂટી ઘનશ્યામ ;  ગુજ. ટેક
ઇત ગોકુલ ઉત મથુરા નગરી, બીચમેં ઠાડો સુખધામ ;મટુકી લઇ ઝુંટી કે ઝુંટી ઘનશ્યામ.  ગુજ. ૧
આય અચાનક બૈયા મરોરી કર બરજોરી અભિરામ;મટુકી મોરી ઝુટી** કે ફુટી ઘનશ્યામ .  ગુજ. ૨
નિપટ ઝપટકે હાથ હિયે ડારી, ડારી દે ગારી લે નામ;મોતીન લર તુટી કે તુટી ઘનશ્યામ .  ગુજ. ૩
પ્રેમાનંદકો પ્યારો નેનાકો તારો, લે ગયો પુરનકામ;કંગનવા અંગુઠી અંગુઠી ઘનશ્યામ .  ગુજ. ૪
 
*ગોપીવ્રજની સ્ત્રી.
**ફુટી કે ફુટી પણ ગાય છે. 

મૂળ પદ

ગુજરિયાં લૂટી (૨) કે લૂટી ઘનશ્યામ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Live
Audio
10
2