ગોકુલકી ગોકુલકી ગ્વાલની બેચન જાત દહિરે દહિ૧/૪

પદ ૨૧૯૭ મું. –રાગ દીપચંદી હોરી.૧/૪
 
ગોકુલકી ગોકુલકી ગ્વાલની બેચન જાત દહિરે દહિ;આગે ઠાડે આગે ઠાદે મોહન આયકે વાટ મહિરે મહિ. 
દધવારી દધવારી આગે આયકે ઠાડી રહીરે રહી;વે આયે વે આય મોહન આયેકે ઘેર લઇરે લઇ. 
તુમ કોન તુમ કોન કહાંકી કહાં તુમ જાત બહીરે બહી.;દધીદાન દધીદાન હમારો જાત ચોરાય સઇરે સઇ. 
વે બોલી વે બોલી યા હમ સુની આજ નઇરે નઇ;જી ન બોલો જી ન બોલો કાના એસી આજ કઇરે કઇ. 
એસી સુની એસી સુની મોહન મટુકી જાય ગહીરે ગહી;પ્રેમાનંદકે “પ્રેમાનંદકે” હરિકી ભલી આજ બોહની ભઇરે ભઇ.  ૫ 

મૂળ પદ

ગોકુલકી ગોકુલકી ગ્વાલની બેચન જાત દહિરે દહિ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી