છબીલે છબીલે છેલા કાહેકું રાર કરોજું કરો૨/૪

પદ ૨૧૯૮ મું.૨/૪
 
છબીલે છબીલે છેલા કાહેકું રાર કરોજું કરો;બીનું કારજ બીનું કારજ કાના હમસું આય લરો જુ લરો. 
યહાં રાજ યહાં રાજ કંસકો નટવર નેક ડરો જું ડરો;મદમાતે મદમાતે હોયકે યા બ્રજ નાહીં ફરો જું ફરો. 
તુમ નાહીં તુમ નાહીં રાજા કંસકું દંડ ભરો જું ભરો;હોય કંસકી હોય કંસકી રૈયત, યા બન ગૈયા ચરો જું ચરો. 
એક બોલી એક બોલી મોહન મેરી શીખ ઉર ધરો જું ધરો;તુમ જાયકે તુમ જાયકે રસિયા, રાધાકે પાય પરો જું પરો. 
તબ પૈહો તબ પૈહો ગોરસ મીઠો રુચીર ખરો જું ખરો;પ્રેમાનંદ કે ‘ પ્રેમાનંદ કે' પ્યારે ગોરસ પીકે ઠરો જું ઠરો.  ૫ 

મૂળ પદ

ગોકુલકી ગોકુલકી ગ્વાલની બેચન જાત દહિરે દહિ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી