જોબનવા તેરો રે (૨) મોહન પિયા કારને૨/૪

પદ ૨૨૨૦ મું-૨/૪

જોબનવા તેરો રે (૨) મોહન પિયા કારને; જોબ. ટેક

તન જોબન મન શીલ સ્વભાવ સકલ સુંદરતા;

સાંવરી સુરતપર માધુરી મૂરતપર વારને. જોબ. ૧

મનહરની ચંપકતનબરની, મદનગોપાલલાલ બસકરની;

પ્રીત સહિત પ્યારી પિયાકી મૂરત ઉર ધારને. જોબ. ૨

જાય મનાય લગાય કંઠ અપનો બા��મવા;

પ્રેમાનંદ કહે પ્યારી માનરિપુકું મારને. જોબ. ૩

મૂળ પદ

કજરવા મત દે (૨) તેરે તીખે નેના નાગરી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી