જમુનાકે તીર ઠાડો નંદલાલ બંસીવારો૧/૪

પદ ૨૨૨૭ મું. રાગ રેખતા.૧/૪
 
જમુનાકે તીર ઠાડો નંદલાલ બંસીવારો;ચિતવતહિ ચિત્ત મોહે, બાંકે નેનકો નજારો. જમુ. ટેક
જલ ભરન ગઇથી જમુના, શિરતે ઉધાડો * ઉતારો;ઘુંઘટકી ઓટ ખોલી દેખ્યો મેં કાન કારો . જમુ. ૧
ચંદનકી ખોર કીને શિર મોરમુગટ ધારો;પટપીત હાથ મોરલી લીએ નંદકો દુલારો . જમુ. ૨
આછી બજાવે બાંસુરી, ગાવે જ્યું તાન પ્યારો ;મધુરીસી મીઠી બોલની મેરા મનકું બેંધી* ડારો. જમુ. ૩
ચંચળ વિલાસ નેના મનમથકો માન ગારો;પ્રેમાનંદ કે' ચિત્તઉતે હોન ન દેઉ ન્યારો. જમુ. ૪
 
પાણીના બેડાં બે કે વધારે માથા ઉપર પાણિયારી લે છે
તેને “ ઉધાડો” અથવા “ઉધણી” કહે છે. ** “બાંધી ડારો” વિધી ડારો” સંભવે છે. 

મૂળ પદ

જમુનાકે તીર ઠાડો નંદલાલ બંસીવારો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી