ઠાડો કદમકી છૈયા બ્રજરાજકો કનૈયા૨/૪

પદ ૨૨૨૮ મું.૨/૪

ઠાડો કદમકી છૈયા બ્રજરાજકો કનૈયા;

કહા કહું સલોને રૂપકી, કછુ જાત નાહી કૈયાં. ઠાડો. ટેક

પગિયાં અનૂપ ભાગપે અનુરાગસું બનૈયા;

કેસરકે તિલક શોભા ત્રિભુવનકી છીન લૈયાં. ઠાડો. ૧

કુંદલકી ઝળક સોહે સુકપોલનીમેં ઝૈયા;

એ જ્યું મીન માનું સરવર, તજી મિલનહે ઐયાં. ઠાડો. ૨

ભ્રકુટિ બંક ચપલ નેન ચિતવનિ ચીતૈયા ;

મૃગ મીન નલિન ખંજન છબી દેખકે લજૈયાં. ઠાડો. ૩

ઝુકી રહ્યો તકી નાસાશુક અધરબિંબ પૈયા;

છબી દેખી પ્રેમાનંદ મગન પરત ચરન મૈયાં. ઠાડો. ૪

મૂળ પદ

જમુનાકે તીર ઠાડો નંદલાલ બંસીવારો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી