ઇન સાંવરે ગુમાની મોયે કીની હે દિવાની૩/૪

પદ ૨૨૨૯ મું.૩/૪

ઇન સાંવરે ગુમાની મોયે કીની હે દિવાની;
નેનનકી સેનઉમેં મેરા મનકું લીનો તાની.  ઇન. ટેક
જમુના ગઇથી આલી ભરવેકું હું જો પાની;
આયેવે શ્યામ કુંજતે અકેલી મોયે જાની.  ઇન. ૧
ઘનશ્યામ સુંદર છેલો બોલે જો મીઠી બાની;
હસની ચિતવનિ ચલની મોરે મનકી બીચ માની.  ઇન. ૨
અખિયાં ભઇ ઉતાવરી છબી દેખકે લોભાની ;
મોરી બાંહ દાહની સો મિલબેકુમ ફરકાની.  ઇન. ૩
વેતો ચતુર આતુર સુનહે સખી સયાની ;
પ્રેમાનંદકો નાથ મિલકે કીની હે ઉર નિશાની .  ઇન ૪

મૂળ પદ

જમુનાકે તીર ઠાડો નંદલાલ બંસીવારો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી