કરી પકવાન તહાં સબ જીમેં, સંત હરિજન મુદ આની૪/૭

કરી પકવાન તહાં સબ જીમેં, સંત હરિજન મુદ આની;

ઓરહિ બહુત જીમાયે અન્નર્થી, તેહી અવસર આયે પ્રાની. 

કંચન થાળ ભરી બહુ વ્યંજન, પઠ્યો ભૂપતિ હરિ કાજે;

આપ જીમી દીની હરિજનકું, પ્રસાદી શ્રીમહારાજે. 

તહાં એક બેઠક રચી અનોપમ, તાપર બેઠે હરિ આઇ;

નીચે સંત સભા ભઇ નીકી, દેખતમેં સબ દુઃખ જાઇ. 

આવતહેં દરશનકું દુનિયાં, ભીર ભઇ તહાં અતિ ભારી;

 નિરખી શ્રીઘનશ્યામકી શોભા, પ્રેમાનંદ જાયે બલિહારી. 

મૂળ પદ

ગજ ઉપરસું ઉતરે હરિ તબ, આઇ સિયાજી ચરન પરે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી