ગિરિધરસું લાગે મોરે નેન, કેસી કરુંવે૪/૪

પદ ૨૨૫૭ મું.૪/૪
 
ગિરિધરસું લાગે મોરે નેન, કેસી કરુંવે;  ગિરિ. ટેક
બીનું દેખે પલકે ભરી આવત, દેખે અતિ સુખ ચેન.  ગિરિ. ૧
સુંદર શ્યામ કામદર્પગંજન, આવત ચારે ધેન.  ગિરિ. ૨
અતિ આતુર હોય અવિલોકત, બદન છબી સુખદેન. ગિરિ. ૩
પ્રેમાનંદ સુની અતિ આનંદ, પરમ અમોલિક બેન.  ગિરિ. ૪ 

મૂળ પદ

પનઘટવા ઠાડો નંદલાલ, બંસીવારો પનઘટવા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી