કામણગારાં છે નાથાજીરાં નેણ, મનડો કીધો છે રાજ મારો મેણ.૧/૪

પદ ૨૨૭૦ મું.૧/૪
 
કામણગારાં છે નાથાજીરાં નેણ, મનડો કીધો છે રાજ મારો મેણ.           કામ. ટેક
કામણગારા નેણાં નવરસ ભરિયાં, માંહી રાતી રેખા છેજી સુખદેણ.       કામ. ૧
ચિતવનિ ચંચળ લગ ગઇ ચિત્તમેં, બિસરત નાહીં માને દિનરેણ.           કામ. ૨
નેહ ભર્યાં છે નેણાં નટવરજીરાં, અમૃત ભર્યાં છે મધુરાં વેણ.              કામ. ૩
પ્રેમાનંદરા નાથ જાદુડો કીયો છે, અબ નહીં લાગે કોઇરો કેણ.               કામ. ૪ 

મૂળ પદ

કામણગારાં છે નાથાજીરાં નેણ, મનડો કીધો છે રાજ મારો મેણ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી