પ્યારા ઘનશ્યામ પૂરણકામ, રે આવો ઓરા ખોસું માથે તોરા ૧/૫

પ્યારા ઘનશ્યામ પૂરણકામ, રે આવો ઓરા ખોસું માથે તોરા	...મારા રાજ ૧
ધર્મકુમાર, જાઉં બલિહાર, રે લાગે પ્યારી, મૂરતિ તમારી	-મારા૦ ૨
નખશિખ જોવું, ચિત્તડું પરોવું, રે ચરણોમાં, કરું પરણામ	-મારા૦ ૩
ઊર્ધ્વરેખા રૂડી, અંતસમે મૂડી, રે નખમાંહી, ચિહ્ન સુખદાયી	-મારા૦ ૪
જોઈ પ્રેમાનંદ, આનંદકંદ, રે નખમણિ, શોભા જગતણી	-મારા૦ ૫
 

મૂળ પદ

પ્યારા ઘનશ્યામ પૂરણકામ, રે આવો ઓરા ખોસું માથે તોરા

મળતા રાગ

સોલા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્યારા ઘનશ્યામ
Studio
Audio
3
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮


સાંવરિયો મોરો રે પ્યારો
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
તમે એક સાંભરો
Studio
Audio
0
0