નારાયણ નામ, રટું આઠો જામ, રે મારા સ્વામી, અંતરજામી ૩/૫

નારાયણ નામ, રટું આઠો જામ, રે મારા સ્વામી, અંતરજામી	-મારા૦ ૧
શોભાના ભંડાર, જાઉં બલિહાર, રે ભુજા જોઈ, મન રહ્યું મોહી	-મારા૦ ૨
અભય ઉદાર, ચિહ્ન તે અપાર, રે જોઈ બળ, જનમ સુફળ	-મારા૦ ૩
કરિકર સમ, ઓધાર્યા અધમ, રે માથે મેલી, ચાંપ્યા મેં સાહેલી	-મારા૦ ૪
રાતી હથેળીમાં, રેખા સુખ સીમા, રે નખચંદ, નીર્ખે પ્રેમાનંદ	-મારા૦ ૫
 

મૂળ પદ

પ્યારા ઘનશ્યામ પૂરણકામ, રે આવો ઓરા ખોસું માથે તોરા

મળતા રાગ

સોલા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0