નમું કર જોડી, બુદ્ધિ છે થોડી, રે શું ગાઉં, પાર ન પાઉં ૪/૫

નમું કર જોડી, બુદ્ધિ છે થોડી, રે શું ગાઉં, પાર ન પાઉં	-મારા૦ ૧
જોઈ કંબુ કંઠ, મદન અટંટ, રે થયો દીન, પરમ પ્રવીણ	-મારા૦ ૨
વદન વિલોકી, ભક્તજન કોકી, રે જોઈ ફૂલ્યા, તનશૂધ ભૂલ્યા	-મારા૦ ૩
ચંદ્રનો પ્રકાશ, શશી મુખહાસ, રે કુંદકળી, દંત આવળી	-મારા૦ ૪
અધર પ્રવાળ, રૂપની જાળ, રે નાની રેખે, પ્રેમાનંદ દેખે	-મારા૦ ૫
 

મૂળ પદ

પ્યારા ઘનશ્યામ પૂરણકામ, રે આવો ઓરા ખોસું માથે તોરા

મળતા રાગ

સોલા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0