આંખ્યું અણિયાળી, માવા મરમાળી, રે કાંઈ કીધું, મન મારું લીધું ૩/૪

આંખ્યું અણિયાળી, માવા મરમાળી, રે કાંઈ કીધું, મન મારું લીધું	-છો૦ ૧
મંદિર પધારો, જન્મ સુધારો, રે છોગાં મેલી, બળવંત બેલી		-છો૦ ૨
સુંદર સોહાગી, લગની લાગી, રે તમ સંગે, ભીના રંગે		-છો૦ ૩
બ્રહ્માનંદ ગાવે, મૂરતિ સોહાવે, રે રહો તાજા, વ્રજના રાજા		-છો૦ ૪
 

મૂળ પદ

મારે મહોલે આવો, હસીને બોલાવો

મળતા રાગ

સોલા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૮
Studio
Audio
0
0