હવે સાંભળજો એક વારતા, પૂજ્યા નારાયણ કરી પ્યાર ૬/૮

હવે સાંભળજો એક વારતા,
	પૂજ્યા નારાયણ કરી પ્યાર, છબી ઉર ધારતા...૧
કાશ્મિર ઇંદુ ચંદન ચરચી કીધલો,
	પેરી ડગલી સોનેરી સુરવાળ, લાખેણો લાવો લીધલો...૨
માથે પાઘ બાંધી મોંઘા મૂલની,
	ઓઢી શાલ કોટે શેલું સાર, શોભા સૂરજ તુલ્યની...૩
હવે કુંડળ પહેરાવો કરણમાં,
	પેર્યો કંદોરો કટિલંક સાર, તોડા જુગલ ચરણમાં...૪
વેઢ વીંટી કડાં સોના સાંકળાં,
	પોંચી ઊતરી નંગ જડેલ, જોવા જન આકળાં...૫
પ્રેમાનંદ કહે પહેરાવી ફૂલહારને,
	પછે આરતી ઉતારી કરી પ્યાર, લહે કોણ પારને...૬
 

મૂળ પદ

મહારાજ આજ વડતાલથી આવશે

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
સુનોજી ગિરધારી
Studio
Audio
1
0