એવી પૂજા કરી પાયે લાગિયા, આ મૂરતિ અખંડ રહેજો ઉર ૭/૮

એવી પૂજા કરી પાયે લાગિયા,
	આ મૂરતિ અખંડ રહેજો ઉર, એ વર અમે માગિયા...૧
હવે વસ્ત્ર ઓઢાડો સંત વા’લને,
	સર્વે ફેલ મેલાવ્યા તત્કાળ, ઓળખાવ્યા ધર્મલાલને...૨
ધન્ય ધન્ય સત્સંગી સાથને,
	પૂજ્યા ધર્મકુંવર કીરતાર, મોહન સુખપાથને...૩
ધન્ય ધન્ય ઘેલો ગઢપુરધામને,
	ધન્ય અભયપુત્ર ઉત્તમરાય, રાખ્યા ઘેર શ્યામને...૪
એવી લીલા તેર દિવસ કીધલી,
	કરે પંક્તિ જમાડે સાધુ નિત્ય, લીલા લખી લીધલી...૫
ધન્ય પ્રેમાનંદ ગઢપુર લોકને,
	રહ્યા નારાયણ કરી નિવાસ, ટાળ્યા સંશે શોકને...૬
 

મૂળ પદ

મહારાજ આજ વડતાલથી આવશે

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
દિનેશભાઈ વઘાસિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભજન આરાધના
Studio
Audio
0
0