હાંરે હરિકૃષ્ણ હૈયાનો મારે હાર છે જીહો, જોઇને જીવું છું સુંદર મૂર્તિ ૬/૬

હાંરે હરિકૃષ્ણ હૈયાનો મારે હાર છે જીહો, જોઇને જીવું છું સુંદર મૂર્તિ;
	હાંરે મારા નેણાતણો શણગાર છે જીહો, 
				અળગો ન મેલું હવે ઉરથી. જોઇ. ૧
	હાંરે મારું ચિતડું ચોરાણું એની ચાલમાં, 
				હાંરે હું તો વશ થઇ છું એના વહાલમાં જીહો. જોઇ. ૨
	હાંરે મારા ઉરમાં ખુંતો છે છેડો પાઘનો, 
				હાંરે કંઇ પાર નહીં મારા ભાગ્યનો જીહો. જોઇ. ૩
	હાંરે હું તો દાસી છું કૃપાનિધાનની, 
				હાંરે મને ચાવીને આપી છે બીડી પાનની જીહો. જોઇ ૪
	હાંરે દયા હેતનો ભર્યો છે અલબેલડો, 
				હાંરે પ્રેમાનંદનો વહાલો રંગછેલડો જીહો. જોઇ ૫
 

મૂળ પદ

વંદુ હરિકૃષ્ણ પ્રગટ પરમેશ્વર જીહો, કૃપા કરીને મુજને મળ્યા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ગરબી
અજાણ (પ્રકાશક )

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
ઇન્સ્ટ્રુમેન્ટલ-૧
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
વડતાલવાસી હરિકૃષ્ણ
Studio
Audio & Video
1
2