આયે સહજાનંદ સિદ્ધ મુનિ વૃંદ સંગ લઇ૪/૪

 આયે સહજાનંદ સિદ્ધ મુનિ વૃંદ સંગ લઇ;

આનંદ મંગલ જુક્ત પશ્ચિમ ભોમી ભઇ.                  ૧.
ઉદયો સહજાનંદ રવિ ભયો જેજેકાર હે;
ઘર ઘર ભક્તિ ગ્યાન વૈરાગ્ય વિચ્યાર હે.               ૨
ફૂલે ભક્ત અરવિંદ છાયો પ્રતાપજ્યું;
માયા તમ ભયો નાશ મતાંતર પાપજ્યું.                 ૩
બીચરત પુર બન ગામ ગ્યાનઘન સુરજ્યું;
બ્રહ્મવિદ્યા ઝરી બરખી ચલાયે પૂરજ્યું.                   ૪
દ્રગ ભરી દેખત રૂપ સહજાનંદ શ્યામકો;
હોત સમાધિ ધ્યાન દેખત સબ ધામકો.                  ૫
ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર જાયકે;
તેજોમય હરિ રૂપ દેખત મુદ પાયકે.                      ૬
આશ્રિત ભયે નરનારી સો અનંત અપારજ્યું;
ભવસાગરસો બચાય કીયો ઉદ્ધારજ્યું.                    ૭
સ્વામિનારાયણ ભજન કોઉ જન કરતહે;
પ્રેમાનંદ કહે કષ્ટ માત્ર તાકે ટરત હે.                      ૮
 

 

મૂળ પદ

વંદુ રાધાકૃષ્ણ સકલજગકારન;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી