વહાલી રે વહાલાજીની વાતુ૩/૪

પદ ૮૮૧ મું(૩/૪)

વહાલી રે વહાલાજીની વાતુ; વહા. ટૅક.

વાતું સાંભળવા હું વશ થઇ સજની મેલ્યું મોહનજીને ચરણે માથું. વહા. ૧

સુંદર શશિમુખ જોવા સારું, તોડ્યું લોક કુટુંબનુ નાતું. વહા. ૨

વાતું સુણીને વહાલાના મુખની, બીજે હવે ક્યાંઇ નથી સુખ થાતું. વહા. ૩

પ્રેમાનંદના નાથને નિરખી, મગન રહે મન નીત હરખાતું વહા. ૪

મૂળ પદ

ગમીયોરે મારે મન ગિરિધારી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
0
0