અબ ના દેસાંરે જાવા ના દેસાં કેસરિયા, જાવા ના દેસાં૩/૪

 પદ ૮૮૫ મું(૩/૪)

અબ ના દેસાંરે જાવા ના દેસાં કેસરિયા, જાવા ના દેસાં;         જાવા. તું
નટવર થાને નેણમાં રાખાં, રસિયા હેત કરી હૈયા પર લેસાં.   જાવા. ૧
જ્યું કે'સો યું કરસાં પ્રીતમ પ્યારા, હાથ જોડીને હાજર રે'સાં    જાવા. ૨
કાંઇ કરવા ડરપોછો સુંદર છેલા, કઠણ વચન થાને ના કે'સાં   જાવા ૩
પ્રેમાનંદરા નાથજી થેતો , માને જે કે'સો તે સે'સાં                   જાવા. ૪
 

મૂળ પદ

શામળીયા બેગા આજ્યોજી, મોહોલે આજ્યોરે, શામળીયા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
કૃષ્ણપ્રિયદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

કીર્તન આરાધના
Live
Audio
0
0