જાદુડો કીનો છે રાજ, કાંઇ કીનો છે શામળીયા; જાદુડો કીનો છે૪/૪

પદ ૮૮૬ મું(૪/૪)
 
જાદુડો કીનો છે રાજ, કાંઇ કીનો છે શામળીયા; જાદુડો કીનો છે;  જાદુ. ટેક
મોરલડીમાં કેસરિયા વર મારો, મનડો તો હર લીનો છે.  જાદુ. ૧
પ્રીત કરીને શામળીયાજી માને, પ્રાનનમેં કાઇ દીનો છે.  જાદુ. ૨
તે દીથી માને નટવાર છેલ છબીલા, નીત નીત નેહ નવીનો છે.  જાદુ. ૩
પ્રેમાનંદરા નાથ થારા રંગમાં, મનડો મારો રંગભીનો છે.  જાદુ. ૪ 

મૂળ પદ

શામળીયા બેગા આજ્યોજી, મોહોલે આજ્યોરે, શામળીયા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી