ઉરમેંજું ઉરમેંજું ઉરમેં રહોજું ઘનશ્યામ મૂરત મેરે ઉરમેં૪/૪

 પદ ૮૯૪ મું(૪/૪)

ઉરમેંજું ઉરમેંજું ઉરમેં રહોજું ઘનશ્યામ મૂરત મેરે ઉરમેં રહો. ટેક.
રહો ઉરમેં ઘનશ્યામ સુંદરવર , નાથ ન રહો અબ દૂરમેં રહો.
નિરખું એક ટક રૂપ મનોહર, મગન રહુંગી મગરુરમેં રહો.
શ્યામ તિહારી દાસી ચરનકી, રહુંગી રાજ હજૂરમેં . રહો.
પ્રેમાનંદ ભયો કરતારથ, ચરન શરન સુખપૂરમેં. રહો.
 

મૂળ પદ

વારને જું વારને જું વારને જાઉરી ઘનશ્યામ વદનપર વારને;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી