હો સુંદર શ્યામ મારે મોહોલે આજો રાજ, મારે મોહોલે આજો રાજ ૧/૪

પદ- ૮૯૫ મું - રાગ સોરઠ ૧/૪

હો સુંદર શ્યામ મારે મોહોલે આજો રાજ, મારે મોહોલે આજો રાજ હો સું. ટેક.

આછી આલાપકે સોરઠી, મીઠી તાન ગાજો રાજ મારે. ૧

અધર સુધારસ સાહેબા, માને આજ પાજો રાજ;

પ્રેમાનંદરા નાથજી, હસીકે બોલાજો રાજ. મારે. ૨

મૂળ પદ

હો સુંદર શ્યામ મારે મોહોલે આજો રાજ, મારે મોહોલે આજો રાજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0