આરોગો અવિનાશી , ભોજન આરોગો અવિનાશી.૧/૨

પદ ૯૦૯ મું - રાગ સારંગ રાજભોગકો થાલ.૧/૨
આરોગો અવિનાશી , ભોજન આરોગો અવિનાશી. ભોજ.       ટેક.
વિંજન વિવિધ પ્રકાર સંવારે, તુમ કારન સુખરાશી.               ભોજ. ૧
મોતીચુર જલેબી સુંદર, પેંડા બરફી ખાસી;
વિધવિધકે પકવાન મીઠાઇ, ગીનત અંત નહીં આસી.           ભોજ. ૨
દૂધપાક દધી ઓદન મીસરી, જીમો કુંજવિલાસી;
નિરખી સુંદર બદન કમલ છબી, મીટે સકલ ભવ ફાંસી.      ભોજ. ૩
અતિ પ્રસન્ન હોય જીમો જીવન, મગન હોત બ્રીજવાસી;
પ્રેમાનંદકું શીત પ્રસાદી, દીજે બોલાયકે પાસી.                     ભોજ. ૪-

મૂળ પદ

આરોગો અવિનાશી , ભોજન આરોગો અવિનાશી.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0