નરનારાયણ પ્યારે જીમત , નરનારાયણ પ્યારે.૧/૧

પદ ૯૨૮ મું – રાગ બીહાગ થાલ.૧/૧

નરનારાયણ પ્યારે જીમત , નરનારાયણ પ્યારે. જીમ. ટેક.

સનકાદિક સરસ જળ શીતળ, કનક કલશ ભરી ઠારે. જીમ. ૧

માત મૂરતિ પરમ પ્રીતસું, વિંજન વિવિધ સંવારે;

ખટ રસ ચાર પ્રકાર થાર ભરી, કનક પીઠ પર ધારે. જીમ. ૨

તાત ધર્મ અતિ પરમ નેહ વસ, ભરી આયે દ્રગ તારે;

સનમુખ આય વિલોકી લેત સુખ, કરત ન પલકસું ન્યારે. જીમ. ૩

મંદ મંદ મુસકાત પરસપર, ભરત ગ્રાસ રસ સારે;

નારદ કરત વિનોદ મરમ હસી, જુંઠનકે અધિકારે. જીમ. ૪

મંગલ રૂપ મોદક જીમ કર, કર મુખ કમલ પખારે;

પ્રેમાનંદ જુંઠકો લાલચી, માંગત ઠાડો દ્વારે. જીમ. ૫

મૂળ પદ

નરનારાયણ પ્યારે જીમત , નરનારાયણ પ્યારે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0