કર શૃંગાર આરતિ ઉતારુ;૧/૧

પદ ૯૪૮ મું – રાગ બિલાવલ૧/૧

કર શૃંગાર આરતિ ઉતારુ; કર. ટેક
નખશિખ રૂપ વિલોકી નાથકો, પ્રીત સહિત લે ઉરમાહીં ધારું  કર.૧
શ્યામ રૂપ શ્રીભક્તિધર્મસુત, તરુન તનુ અતિ રાજકુમારું;
સેવત શુક સનકાદિક નારદ, મુક્ત મુનિશ્વર પરઉપગારું.  કર.૨
રતન જડીત શિર મોર મુકુટ ધરે, ભાલ તિલક મક્રાકૃતિ ચારું ;
ચંચલ નેન મંદ મુસકનીપર, કંદ્રપ કોટી કોટી લે વારું.  કર.૩
અભય ઉદાર ભુજ બાંધે અંગદ, ત્રિવિધ તાપ નિરખી કે ટારું;
કર પોંચી મુદ્રિકા મનોહર, કર વર કંકન અભય ઉદારું.  કર ૪
જામો જરકસી પીત બસન કટી, ઉર મુક્તામની માળ નિહારું;
કટી કીંકીની પાયન છબી નુપુર, નિરખું નેના ભરી પલ ન વિસારું. કર. ૫
જારુ ધુપ લે વિવિધ બાસના, બાતી પંચ પ્રકારકી બારું;
પ્રેમાનંદ કહે નાથ છબીપર, વિશ્વ વારને વારીકે ડારું  કર.૬ 

મૂળ પદ

કર શૃંગાર આરતિ ઉતારુ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી