જયદેવ જયદેવ, જય જન સુખકારી (૨)૧/૪

 પદ ૯૫૯ મું – રાગ સંધ્યા આરતિ.૧/૪

 
જયદેવ જયદેવ, જય જન સુખકારી (૨);કમલ નયન કમલાવર (૨) ભક્ત ભયહારી.  જય. ટેક
લક્ષ્મીનાથ નારાયણ, ત્રિભુવન જન સ્વામી (૨);મેઘ શ્યામ મનોહર (૨), હરિ ગરુડ ગામી.  જય. ૧.
કિરીટ મુકુટ મક્રાકૃત, પીતાંબર ધારી (૨);શ્રીવચ્છ ભ્રગુપદ કૌસ્તુભ (૨), વનમાળા પ્યારી.  જય. ૨
દિવ્ય સ્વરૂપ દયાનિધિ, સુરનર મુનિ ત્રાતા (૨);ભક્ત મનોરથ પૂરક(૨) વાંછીત વરદાતા.  જય. ૩
નાના રત્ન વિભૂષણ ભૂષિત મુરારી(૨);સુંદર હસિત વદનપર (૨) પ્રેમાનંદ વારી.  જય. ૪

મૂળ પદ

જયદેવ જયદેવ, જય જન સુખકારી (૨);

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0