કરત મૂર્તિ મૈયા, આરતિ કરત મૂર્તિ મૈયા૩/૫

પદ ૯૬૭ મું – રાગ બિહાગ આરતિ.૩/૫

કરત મૂરતિ મૈયા, આરતિ કરત મૂરતિ મૈયા.  આર. ટેક.
રતન જડીત સિંધાસન ઉપર, રાજત વર દોઉં ભૈયા.  આર. ૧
શિતલ આરતિ કરત મહતારી, નિરખીસું શિતલ હૈયા;
ગદ ગદ કંઠ સજલ દોઉં લોચન, હસી હસી લેત બલૈયા.  આર. ૨
વ્યાસ વિરંચી ચમર છત્ર લીયે, ઉધવ ચરન સેવૈયા;
ધર્મદેવ સનકાદિક મુનિવર, પુની પુની પરત હે પૈયા.  આર. ૩
બાજત બાજા અનંત ભાંત, ધુની સુનત સકલ સુખદૈયા;
નારદ જંત્ર બજાવત ગાવત, નાચત થેઇ થેઇ થૈયા.  આર. ૪
બરખત સુમન દેવ મુનિ સકલ, ઝૂકી વિમાન નભ છૈયા;
નિરખત કરત પ્રાન નોછાવર, પ્રેમાનંદ બલ જૈયા.  આર. ૫

મૂળ પદ

માત જસોદા ઉતારે આરતિ, માત જસોદા ઉતારે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી