ગહે લાલ ગોપી મિલી દશ પાંચ, મિલી દશ પાંચ કહો પિયા સાંચ૪/૮

પદ ૧૦૩૦ મું.૪/૮
 
ગહે લાલ ગોપી મિલી દશ પાંચ, મિલી દશ પાંચ કહો પિયા સાંચ.  ગહે. ટેક
પ્રેમ કથાકી પોથી પ્યારે, કહાં જ્યું સુનાઇ બાંચ.  ગહે. ૧
કોન સંગ જાગે કહાં અનુરાગે, કોન * દઇ કછુ લાંચ.  ગહે. ૨
જેસી હોય કહો સબ તેસી, જુઠ ન બોલો રાંચ .  ગહે. ૩
પ્રેમાનંદ કહે શ્યામ આજ સખી, બહુત કરાયો નાચ.  ગહે. ૪

* “કોને” છે કે “કોન” છે કે “કોન” છે તે સ્પષ્ટ નથી . 

મૂળ પદ

મદનરસ છાકે નેનાં છેલ, છાકે નેનાં છેલ જીત્યો અનંગ ખેલ. મદ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી