ગોકુલ છાંડી ગયો ઘનશ્યામ, ગયો ઘનશ્યામ સહિત બલરામ. ૬/૮

પદ ૧૦૩૨ મું.૬/૮
 
ગોકુલ છાંડી ગયો ઘનશ્યામ, ગયો ઘનશ્યામ સહિત બલરામ. *  ગોકુ.ટેક
જેસેં દેહ પ્રાન બિન સુનો, તેસે યહ ગોકુલ ગામ  ગોકુ. ૧
બિરહ બિથા બ્યાકુલ બ્રજનારી, બાવરી ફીરે, આઠો જામ.  ગોકુ. ૨
નેનન નીર ધીર નહિં અંતર, રટત શ્યામ સુખધામ.  ગોકુ. ૩
પ્રેમાનંદકો નાથ કોન બીધિ, મિલીહે પૂરનકામ.  ગોકુ. ૪

* “બલિરામ” પણ ગાય છે.

મૂળ પદ

મદનરસ છાકે નેનાં છેલ, છાકે નેનાં છેલ જીત્યો અનંગ ખેલ. મદ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
વિડિયો
ભરતભાઇ અંબાસણા
માલકૌંસ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0