નજરારો મેલો દીજોરે, નજ. ઇતની અરજ માની લીજોરે૧/૪

પદ ૧૦૪૫મું. – રાગ સોહની.૧/૪

નજરારો મેલો દીજોરે, નજ. ઇતની અરજ માની લીજોરે. નજ. ટેક.

સાંવરા ગુમાની થાંને અરજ કરાં છાં રાજા, રસિયાજી માંપર રીઝોરે. નજ. ૧

હું થારી દાસી થારે હાથ બેકાંની, થાને ગમેજ્યું કીજોરે. નજ. ૨

એકવાર માને બદન દેખાવો, રસિયાજી રીઝો કે ખીજોરે. નજ. ૩

પ્રેમસખી કહે તપત બુજાઓ, પાઇને અધુર રસ પીજોરે. નજ. ૪

મૂળ પદ

નજરારો મેલો દીજોરે, નજ. ઇતની અરજ માની લીજોરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0