નજરારો નેડો લાગોરે નજ. જનમ મરણરો ભય ભાગોરે૩/૪

પદ ૧૦૪૭મું.૩/૪

નજરારો નેડો લાગોરે નજ. જનમ મરણરો ભય ભાગોરે. નજ. ટેક.

થારાં તો નેણા છેલા નવ રસ ભરિયાં, નિરખી મગન મન અનુરાગો રે નજ. ૧

લોક લાજ સંસારકો નાતો, તોડ દિયો છે જેસે ધાગો રે. નજ. ૨

નેડો લાગો છે નાથ અબ નહિ છુટે, જ્યું સોના સંગ સોહાગો રે. નજ. ૩

પ્રેમસખી થારાં નજરાં આગલ, અખંડ રહે એ વર માંગો રે. નજ. ૪

મૂળ પદ

નજરારો મેલો દીજોરે, નજ. ઇતની અરજ માની લીજોરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0