એક દો તીન મિલી, ચાર પાંચો ભઇ, છઠ્ઠી અરુ સાતમી દોરી આઇ૧/૨

પદ ૧૦૭૧ મું.- રાગ પરજ હોરી.૧/૨
એક દો તીન મિલી, ચાર પાંચો ભઇ, છઠ્ઠી અરુ સાતમી દોરી આઇ;  એક. ટેક.
આઠ નવ દસ મિલી, કુંજમે લે ચલી, કમલ લોચન બ્રજચંદ બોલાઇ.  એક. ૧
મિલી એકાદશી, અંકભર બારમી, તેરે ચૌદે ભઇ પંદરવાઇ;
સોર સત્તર અઢાર ઉન્નીસ મિલી, પ્રીતસું પ્રેમાનંદ વીસ આઇ.  એક. ૨

મૂળ પદ

એક દો તીન મિલી, ચાર પાંચો ભઇ, છઠ્ઠી અરુ સાતમી દોરી આઇ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી