શોભિત સહજાનંદ દેખો આજ શોભિત સહજાનંદ૧/૧

પદ ૧૦૭૩ મું.- રાગ પરજ૧/૧

શોભીત સહજાનંદ દેખો આજ શોભીત સહજાનંદ દેખો. ટેક

પ્રફુલ્લીત બદન બેઠે કનકાસન, કરુનાનિધિ સુખકંદ. દેખો. ૧

પ્રથમ અરગજ્યા લેપન કીને, મલય સહિત સુગંદ;

ઉર સોહત કપુરકી માળા, કુંડલ અરુ બાજુબંદ. દેખો. ૨

ફેંટો ગુલાબી તોરો સોહે, નટવર ત્રિભુવનવંદ;

લલિત ચરન કર કંકન શોભીત, કહાં બરનું મતિમંદ. દેખો. ૩

અંગોઅંગ ચંદનકી શોભા, માનું કીરન ઇંદ;

ઉડગન પરમહંસ મિલી નિરખત, નિમીષ નિવારી પલદ્વંદ. દેખો. ૪

મંગલ ગાવત કરત આરતી, સુર બરખત આનંદ;

પ્રેમાનંદ લખી શોભા ઉર, પુરન ગોકુલ ચંદ . દેખો. ૫

મૂળ પદ

શોભીત સહજાનંદ દેખો આજ શોભીત સહજાનંદ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0