છોગાવાળો છેલો જીવે અલબેલો, રંગડાનો રેલો હરિ૩/૪

પદ ૧૦૮૮ મું.૩/૪
 
છોગાવાળો છેલો જીવે અલબેલો, રંગડાનો રેલો હરિ,
જીવે વહાલો રંગડાનો રેલો હરિ;
નંદનો કુંવર શોભે સુંદર, રાખું ઉર જતન કરી,ધરું ધ્યાન જતન કરી.  છોગા. ૧
મંદિર પધારે રાજ અમારે, વધન્યાં લેઉ વાલીડાના;
દુધડે પખાલુ રે પાવલીયા, નટવર નાવલીયાના.  છોગા. ૨
તન મન મારું વાલીડાપર વારું, ડોલરિયાને જોઇને જીવું;
ઉર્ધ્વરેખાવાળા ચરણ રૂપાળા, ધર્મસુતના ધોઇ પીવું.  છોગા. ૩
રેખું માંહી રાતીરે રૂપાળી મરમાળી માણીગરની;
જોયામાંહી જાદુરે બહુ જાણે, તાંણે ચિત્ત ચતુર વરની.  છોગા. ૪
જોઇ જોઇ ચાલ થઇ હું નિહાલ, કંકોલેલ કાજું નેંણાં; 

મૂળ પદ

જાદવરાય જીવે મોતીયા વાળો, ઘણા મૂલાને ઘણી ખમા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી