ફૂલડે ગરકાવ ફૂલ્યા, ફૂલડે ગરકાવ રે (ર) આવો ડોલરિયા ૪/૪

ફૂલડે ગરકાવ ફૂલ્યા, ફૂલડે ગરકાવ રે (ર) આવો ડોલરિયા;
	અત્તરની ફોરમાં પ્યારા, અત્તરની ફોરમાંહી (ર) ભીના રંગ ભરિયા..૧
હાર હજારી ઉર, હાર હજારી રે (ર) ગુચ્છ બેઉ કાનમાં;
	બાજુ કાજુ છે બાંયે, બાજુ છે બાંયે રે (ર) નીરખું નિત્ય ધ્યાનમાં...૨
ગજરા ગુલાબી કરમાં, ગજરા ગુલાબી રે (ર) ખૂંત્યા મારા ચિત્તમાં;
	જીવન જાણો છો બહુ, જીવન જાણો છો રે (ર) પાતળિયા પ્રીતમાં...૩
મોહી છું માણીગર હું તો, મોહી છું માણીગર રે (ર) મુખને મરકલડે;
	ગમિયા છો ગિરધર, ગમિયા છો ગિરધર (ર) પ્રેમાનંદને દલડે...૪
 

મૂળ પદ

સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું (ર) ધર્મકુંવરનું

મળતા રાગ

પરજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૬

ફૂલડે ગરકાવ ફૂલ્યા  (૧૩-૧૪)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
ગરબી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સ્વામિનારાયણ ગુણગાન
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૬
Studio
Audio
0
1