આજ છબી નિરખી થકીત ભઇ;૪/૪

 પદ ૧૧૧૮ મું . ૪/૪

આજ છબી નિરખી થકીત ભઇ; આજ.                                ટેક
સુંદરતા સબ અખીલભુવનકી, શ્રીહરિ છીન લઇ                 આજ. ૧
શ્રીહરિકૃષ્ણ રૂપકી રચના, નાહી ન જાત કઇ.                      આજ. ૨
રસ શૃંગાર આપ માનું પ્રગટી, વિચરત મૂરત મઇ.             આજ. ૩
પ્રેમાનંદ ઘનશ્યામ રૂપ મની, ચિત્તવત ચિત્ત દઇ .              આજ. ૪
* “મઇ” એટલે મહીમાં – ભુવિમાં .
 

મૂળ પદ

લલિત ગતિ લટકત આવે લાલ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી