જાઓ જ્યું જાઓ જ્યું જુઠે બોલકે બોલૈયા કાહાના૧/૨

પદ ૧૧૫૬ મું.- રાગ વિભાસ કવિત.૧/૨
 
જાઓજ્યું જાઓજ્યું જુઠે બોલકે બોલૈયા કાહાના,તુમકુંતો ઠગારે લાલ જાને હમ આજતે;
કાહેકું દીયોથો કોલ બોલકો ઠીકાનો નાહીં,વાંહી ક્યું ન રહે કુર જાગે જહાં બિરાજતે.
અંજન અધરનપર ખંજનસે ચંચલ નેના,રાતી નખરેખ ઉર લાગી કોન કાજતે;
પિતાંબર છાંડકે લીલાંબર ઓઢી આયે લાલ,પ્રેમાનંદઉકે શ્યામ લાજે નાહીં લાજતે. 

મૂળ પદ

જાઓ જ્યું જાઓ જ્યું જુઠે બોલકે બોલૈયા કાહાના,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી