કોનકામનીકે બસ ભયે હો શ્યામ, સગરી રેન જાગે વાહીકે ધામ૧/૪

પદ ૧૧૬૨ મુ< -રાગ વિભાસ.૧/૪
 
કોનકામનીકે બસ ભયે હો શ્યામ, સગરી રેન જાગે વાહીકે ધામ .  કોન. ટેક
વાહીંકો ગ્યાન ધ્યાન, હોત જીયા ગુલતાન, વાહીંકો રટત હો રસના નામ.  કોન ૧
રતિરસ લુબ્ધ, અરુન દ્રગ ખંજન, અંગ અંગ ચિહ્ન અંકિત અભિરામ;
ઉર નખરેખા, કપોલ પીકરેખા, પ્રેમાનંદકે પ્રભુ જીતી આયે કામ.  કોન ૨

મૂળ પદ

કોનકામનીકે બસ ભયે હો શ્યામ, સગરી રેન જાગે વાહીકે ધામ .

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી