કાહુકે ભોરાયે ઉઠી આયેહો રસિક પિયા, જાતઉંતે ઓર ઢોર ભૂલ ગયે ગેલવા૪/૪

પદ ૧૧૬૫ મું.૪/૪
 
કાહુકે ભોરાયે ઉઠી આયેહો રસિક પિયા, જાતઉંતે ઓર
ઢોર ભૂલ ગયે ગેલવા;                                  કાહુ. ટેક
નીલપટ અંગ નયો, પિતપટ કહાં ભયો, સબ અંગ શિથિલ
શ્રમીત રંગ છેલવા.                                     કાહુ. ૧
શ્રમજલભર ઉર, સોહાત હો સુખપૂર, સોંધે કીત રંગ
અંગ ઉઠે રંગરેલવાઃ
બોલો તોતરીસી બાની, પ્રેમાનંદ મનમાની ભલે જ્યું
સનેહી પ્રાત આયે અલબેલવા.                           કાહુ. ૨ 

મૂળ પદ

કોનકામનીકે બસ ભયે હો શ્યામ, સગરી રેન જાગે વાહીકે ધામ .

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી