આવોજ્યું બિરાજો કાના મોરે નેના આગે ૧/૪

આવો જ્યું બિરાજો કહાના મોરે નૈના આગે	...ટેક.
નીરખી કમળમુખ ઊપજત અતિ સુખ;
	દુ:ખકે સમૂહ દેખી ઉરહુંસે ભાગે	...આવો૦ ૧
રૂપકી અનુપમતાઈ દેખી મન લાગ્યો ધાઈ;
	નેના તો અરુણ લાલ કહો કહાં જાગે	...આવો૦ ૨
બોલો તોતરીસી બાની રેનકી નિશાની જાની;
	અધર અંજન કપોલન પીક દાગે		...આવો૦ ૩
સાચી કહો શ્યામ અનુરાગે કોનઉકે ધામ;
	એહી છબી રહો ઉર પ્રેમાનંદ માગે	...આવો૦ ૪
 

મૂળ પદ

આવો જ્યું બિરાજો કાના મોરે નેના આગે;

મળતા રાગ

વિભાસ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી