અરસ પરસ દોઉ હોત ગુલતાન, નિજ નિજ મુખકો કરત બખાન૩/૪

 પદ ૧૨૦૨ મું.૩/૪

અરસ પરસ દોઉ હોત ગુલતાન, નિજ નિજ મુખકો કરત બખાન;         અર. ટેક
શ્યામ બદન તિહારો મોહન, ગૌર બદન મેરો ચંદ્ર સમાન.                   અર. ૧
ગૌર ચંદ્ર કલંક જુત પ્યારી, શ્યામ જલદ કરે સબ દુઃખ હાન;
પ્રેમાનંદ બિનોદ બચન કહી, હસત હસાવત રૂપનિધાન.                      અર. ૨
 

મૂળ પદ

રુન ઉદયે ઉઠે પ્રીતમ પ્યારી, શ્રીનંદલાલ ભ્રખુભાન દુલારી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી