આલીરી આજ તો છટા કછુ ઓરહી પ્રકારકી શોભા સિંગારકી કહી ન જાયે૧/૪

 પદ ૧૨૧૬ મું – રાગ બિલાવલ ધ્રુપદ ચૌતાલ૧/૪

આલીરી આજ તો છટા કછુ ઓરહી પ્રકારકી,
શોભા સિંગારકી કહી ન જાયે; આલી. ટેક
અતહિ અદભૂત છબી દેખી લજાયો કામ,
બરનત કવિ શેષ સકુચાયે. આલી. ૧
અંગ અંગ સુંદરતાઇ, આપ બલ ઉમંગી આઇ,
ચકીત ભયે જન લોભાઇ ચિત્રમાં લીખાયે;
પ્રેમાનંદકો નાથ, નિરખી બ્રજકો સાથ,
તન મન પ્રાન લે લે બલિ જાયે. આલી. ૨
 

મૂળ પદ

આલીરી આજતો છટા કછુ ઓરહી પ્રકારકી શોભા સિંગારકી કહી ન જાયે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી