શોભા શ્રીઘનશ્યામની, વર્ણવ્યામાં ન આવે; નિત્ય નવી વર્ણવે શેષજી ૬/૬

શોભા શ્રીઘનશ્યામની, વર્ણવ્યામાં ન આવે;
	નિત્ય નવી વર્ણવે શેષજી, તોયે પાર ન પાવે	...શોભા૦ ટેક.
શ્વેત વસન શોભે ઘણાં, સર્વે અંગે હરિને;
	શ્વેત પાઘ શિર ઉપરે, બાંધી પ્રીત કરીને		...શોભા૦ ૧
શ્વેત અંગરખી અંગમાં, ઓઢયો શ્વેત દુશાલો;
	શ્વેત ધોતીને શોભાડતા, શોભે ધર્મનો લાલો	...શોભા૦ ૨
શ્વેત હાર તોરા પાઘમાં, કડાં બાજુ બિરાજે;
	શ્વેત શોભા સર્વે અંગમાં, જોઈ રતિપતિ લાજે	...શોભા૦ ૩
શ્વેત વસન શ્વેત ભૂષણ, સદા શ્રીહરિ ધારે;
	એ છબી નિત નિત નીરખી, પ્રેમાનંદ પ્રાણ વારે	...શોભા૦ ૪
 

મૂળ પદ

નાથ રહો મારા નેણમાં, હરિ આવા ને આવા

મળતા રાગ

રામગ્રી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
રામગ્રી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
જાગો રે ઘનશ્યામ
Studio
Audio
0
0