ઉપરના ઓઢે કેસરિયા કોરરે, દેખોરે સખી પિયા મોર.૧/૪

 પદ ૧૨૮૨ મું.- રાગ ભૈરવી.૧/૪

ઉપરના ઓઢે કેસરિયા કોરરે, દેખોરે સખી પિયા મોર. ઉપ. ટેક.
નંદકુંવર છબી લટક મનોહર, ચલત હે બદન મરોર. ઉપ. ૧
કમનીય સુંદર તરૂની આનંદકર, ચંચલ દ્રગ ચિત ચોર. ઉપ. ૨
કરુનાસાગર નટવરનાગર, નવઘન નંદકિશોર. ઉપ. ૩
નિરખી બદન ત્રપતિ નહીં પાવત, પ્રેમાનંદ ચકોર. ઉપ. ૪
 

મૂળ પદ

ઉપરના ઓઢે કેસરિયા કોરરે, દેખોરે સખી પીયા મોર.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી