તારી મૂરતિ મન માની મારે, હવે શંકા જગની કોણ ધારે  ૪/૪

તારી મૂરતિ મન માની મારે, હવે શંકા જગની કોણ ધારે	...ટેક.
લટકાળા તમને લાડકડા, મેં તો દીઠેલ જમુનાને આરે		...૧
મનમોહન સુંદર મોળીડે, તોરા ફૂલતણા ઝૂકિયા તારે		...૨
શુભ નાસા દીપ સમાન બણી, કાજુ નેણ કમળ કેરે અનુસારે	...૩
બ્રહ્માનંદના હાર હજારીડા, હું તો જીવું છું તમને દેખું જ્યારે	...૪
 

મૂળ પદ

ઓરા આવો મારા લેરખડા લહેરી, કીધો તમ સારુ મેં જગ વેરી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

મૂરત ઘનશ્યામ
Studio
Audio
1
0