સાંવરિયાકે હું રૂપ દીવાની૧/૪

પદ ૧૩૧૨ મું.- રાગ બંગાલી.૧/૪

સાંવરિયાકે હું રૂપ દીવાની; સાંવ. ટેક

રૂપમની ઘનશ્યામ છબીલે, દેખત દુક્રિત ભયે સબ હાની. સાંવ. ૧

સુંદરતાકી ખાની સાંવરો, અટક્યો મન મેરો રતી માની. સાંવ. ૨

મુસકની મંદ વિલોકી પરી ફંદ, ચિતવનીમેં મન લીનો તાની. સાંવ. ૩

પ્રેમાનંદ કે' બદન છબીપર રવિ શશી કોટી કરું કુરબાની. સાંવ. ૪

મૂળ પદ

સાંવરિયાકે હું રૂપ દીવાની;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Live
Audio
0
0