કદમવાકી છૈયા, ગિરિધરલાલ બિરાજો;૧/૨

 પદ ૧૩૪૪ મું.- રાગ સારંગ.૧/૨

 
કદમવાકી છૈયા, ગિરિધરલાલ બિરાજો; કદ.                            ટેક
તપતહેં તરની જાત ન બરની, ધરની અતિ ધક રૈયાં;
શીતલ મંદ સુગંધ સમિરા, ચલત શ્યામ સુખદૈયાં.                    ગિરિ. ૧
ઉઠત હે ઉરમી યમઅનુજામે, ચિતવન ચિત્ત લલચૈયા;
પ્રફૂલિત પદ્મ સરસ વિરજાતટ * અલિંગન ઉપર ઉડૈયાં.             ગિરિ. ૨
કહત ગ્વાલ કરજોરી કાનસું, સુનો હરિ હલધર ભૈયા;
સારંગ તાન સુનાઓ પ્યારે, તનકી તપત મીટૈયા.                     ગિરિ. ૩
તબ મોહન મુસકાયે અધર ઘરી, બંસીકે બજૈયા;
પ્રેમાનંદ ઘનશ્યામ લટકપર, બાર બાર બલજૈયા.                     ગિરિ. ૪
*”રવિજા તટ” પાઠાન્તર છે.

મૂળ પદ

કદમવાકી છૈયા, ગિરિધરલાલ બિરાજો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી