આવો મિલી બ્રજનારી, આજ પકરે ગિરિધારી;૧/૪

પદ ૧૩૭૪ મું.- રાગ કાફી – હોરી- તાલ ચંપક.૧/૪
આવો મિલી બ્રજનારી, આજ પકરે * ગિરિધારી;  આવો ટેક
ચંચલ ચપલ મિલત નાહિ કબહું, બહુત દિનન પચિહારી.  આજ. ૧
એ છીન લૈહો** પીતાંબર મોરલી, પે'રાવો નઇ સારી;  આજ. ૨
આંખી આંજી મુખ મીંડી પિયાકો, નચવોરી દેકર તારી.  આજ ૩
પ્રેમસખી જી ન કહો રી કાન કઉં, સુંદર નંદદુલારી.  આજ. ૪
*”પકરિએ” ‘પકરીહે” પાઠાન્તર ગવાય છે.
** ‘લેહો' પાઠ વધારે સારો લાગે છે.

મૂળ પદ

આવો મિલી બ્રજનારી, આજ પકરે ગિરિધારી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી