એ મોહન પિયા પાયે, આજ કરીઉં મન ભાયે ૨/૪

 પદ ૧૩૭૫ મું૨/૪

એ મોહન પિયા પાયે, આજ કરીઉં મન ભાયે; એ મો. ટેક
પેરાયી ચૂરી ચૂનરિયાં, અંજન દ્રગ કજરાયે. આજ. ૧
પ્રેમભરી મુખ ચુંબી ભામિની, ગાલન ગુલચા લગાયે. આજ ૨
વ્રજવનિતા જોરી દૃગસે દૃગ, નેનન સેંન શિખાયે. આજ ૩
પ્રેમસખી એ નંદલલીકે, બીંદન ભાલ લગાયે . આજ ૪
 

મૂળ પદ

આવો મિલી બ્રજનારી, આજ પકરે ગિરિધારી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી